Piplav : Varshik Patotsav || 19 Feb 2023

શ્રી સ્વામિનારાયણ મંદિર – પીપળાવ ( બહેનોનું) ના વાર્ષિક પાટોસ્તવ પ્રસંગે પૂજ્ય નાના લાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રાસદજી તથા બંન્ને બાળ લાલજી મહારાજશ્રી ઉપસ્થિત રહીને દરેક હરિભકતો ને આશીર્વાદ પાઠવ્યા હતા.