Padra, Vadodara : Divya Satsang Sabha | 27 March 2022

પાદરા, વડોદરા ખાતે તારીખ 27/03/2022 ને રવિવારના રોજ દિવ્ય સત્સંગ સભામાં (Divya Satsang Sabha ) પ.પૂ.108 ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેમજ ધર્મકુળ પરિવાર પધારી ભક્તોને રૂડા આશિર્વાદ આપ્યા….