Navda : Shreemad SatsangiJivan Katha | 21 May 2022

તારીખ 21/05/2022, શનિવાર ના રોજ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર સનાતન 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેમજ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી નાવડા ગામને આંગણે, શ્રી સ્વામિનારાયણ મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણ  પૂ. સ્વામી શ્રી કૈવલ્યસ્વરૂપદાસજી સ્વામી વક્તા પદે આયોજન કરવામાં આવ્યું છે. આ પવન અવસર પર પ.પૂ. નાનાલાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ પધાર્યા અને વક્તાશ્રી તેમજ સંતો હરિભક્તોને દિવ્ય આશીર્વાદ આપ્યા..