Mumbai, Borivali : Shree Swaminarayan Mahotsv || 18 May 2025

મહારાષ્ટ્રમાં આવેલ મુંબઈ શહેરના બોરીવલી મુકામે શ્રી સ્વામિનારાયણ મહોત્સવ અંતર્ગત પ. પૂ. ૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની સુંદર શોભાયાત્રા અને તેમના શ્રીમુખે દિવ્ય આશીર્વચનો લાભ આપવામાં આવ્યો અને સંતો દ્વરા કથા-વાર્તાનું રસપાન કરાવવામાં આવ્યું હતું.