Motisar : Shakotsav | 27 Dec 2021

મોતિસર ગામને આંગણે તારીખ 27/12/2021, સોમવારના રોજ શાકોત્સવ દ્વિશતાબ્દિ વર્ષ અંતર્ગત *ભવ્ય શાકોત્સવ* પ.પુ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સંતોના સાનિધ્યમાં ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા ઉજવાયો…