Mora, Navsari : 50th Patotsav (Suvarna Jayanti Mahotsav) || 24-25 Feb 2023

શ્રી મોરા ધામ શ્રી સ્વામિનારાયણ મંદિરના 50 માં પાટોત્સવની નિમિત્તે સુવર્ણ જયંતિ મહોત્સવ અંતર્ગત સ્વામી છપૈયાપ્રકાશદાસ-ગઢપુર ના વક્તા પદે ચાલતી કથામાં પ.પુ. ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધારી આશીર્વાદ આપ્યા હતાં.
આ પ્રસંગે ગઢપુર મંદિરનાં શ્રી ઘનશ્યામવલ્લભદાસજી, શ્રી કો.વિશ્વસ્વરૂપદાસજી સ્વામી, કો.ભક્તિનંદન સ્વામી, શ્રી કાકા સ્વામી
ચેરમેન શ્રીરમેશભગત,ભાનુભગત,રાજુભગત તથા વડતાલ થી માર્ગદર્શન શ્રી સર્વમંગલ સ્વામી, ભક્તિ નંદન સ્વામી સ્વામી આદિ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સાથે *નવસારી ના ધારાસભ્ય* શ્રી રાકેશભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.