Melbourne : Hari Charcha | Satsang Vicharan – Australia | Augest 2025
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના ભાવિ આચાર્ય પ.પૂ. 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સંત મંડળ સહિત ઓસ્ટ્ર્લીયાના મેલબોર્ન શહેરમાં રહેતા હરિભકતોના ઘેર પધરામણી કરી હરિચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.
