Manjalpur : Ganesh Poojan | Ganesh Chaturthi Festival – Vadodara | 2025

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાસ્ય વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના ભાવિ આચાર્ય પ.પૂ. 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી વડોદરામાં આવેલા માંજલપુરના કા રાજાના દર્શન કરી તેમનું પૂજન અર્ચન કરી આરતી ઉતારી  હતી.