Malad : Swaminarayan Chowk Opening | Oct 30, 2021

ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી તથા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિ પ.પૂ.સ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના આશીર્વા થી શ્રી સ્વામિનારાયણ મંદિર મલાડ (વે) આયોજિત પ.પૂ.ધ.ધુ. ૧૦૮ ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના દિવ્ય સાનિધ્યમાં સ્વામિનારાયણ ચોકના સૌંદર્યકરણના ભવ્ય ઉદઘાટનનું આયોજન કરેલ છે તો આપ સૌ સભા એવમ આ દિવ્ય ઉદઘાટન નો લાભ લેવા અવશ્ય પધારજો.