Malad : 47th Annual Festival and Dwimasik Sabha | Satsang Vicharan – Mumbai | 2025
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના ભાવિ આચાર્ય પ.પૂ. 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સંત મંડળ સહીત મહારાષ્ટ્રના મુંબઈ શહેરના મલાડના પરા વિસ્તારના બાળમંડળ દ્વરા 47મો વાર્ષિકોત્સવ એવમ દ્વિમાસિક સત્સંગ સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
