Mahemdavad : Mandir Khatmuhurt And Shakotsav | 15 Dec 2021

મહેમદાવાદ ગામને આંગણે તારીખ 15/12/2021 ને બુધવારના રોજ પ.પુ.108 ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના વરદ હસ્તે નુતન શ્રી સ્વામિનારાયણ મંદિરનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન થયું તેમજ સાથે સાથે ભવ્ય શાકોત્સવનું પણ આયોજન હતું. આ પવન અવસર પર પ.પુ.108 ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધારીને હરિભકતોને રૂડા આશીર્વાદ
આપ્યા.