LNDMM : Trimasik Satsang Sabha Evam Mahila Sashaktikaran Shibir | 28 feb 2021

પ.પૂ.અ.સૌ.ગાદીવાળા માતૃશ્રી નાં રૂડા આશીર્વાદ તેમજ પ્રેરણાથી એવમ પ.પૂ.બાબારાજાશ્રીનાં શુભ માર્ગદર્શન હેઠળ તા: ૨૮/૨/૨૦૨૧ ના રોજ  શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ રાજકોટ ખાતે ત્રિમાસિક સત્સંગ સભા એવમ મહિલા સશકિતકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ.પૂ.બાબારાજાશ્રી ઉપસ્થિત રહી પોતાના દિવ્ય દર્શન તેમજ આશીર્વાદ આપ્યા હતા.