LNDMM : Shri Bhakti Mata Mahila Mandal was Established in Vadodara | 03 Jan 2021
પ.પૂ. અ.સૌ.ગાદીવાળા માતૃશ્રી ના રુડા આશીર્વાદ તથા આજ્ઞાથી દિવસ તા: ૩/૧/૨૦૨૧ ના રોજ અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ અંતર્ગત પ.પૂ.બાબારાજાશ્રી ના હસ્તે વડોદરા શહેર ખાતે સંયુક્ત મહિલા મંડળ “શ્રી ભક્તિમાતા મહિલા મંડળ” ની સ્થાપના કરવામાં આવી. જેથી વડોદરાના મહિલા હરિભક્તો માં સત્સંગની એક નવીનતમ લહેર ઊઠી હતી.