Kirtan Bhakti – Raghuvir Vadi Vadtal | 9 Jan 2021
રઘુવીર વાડી, વડતાલ ખાતે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિવસ નિમિતે કિર્તન ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ધર્મકુળના સાન્નિધ્યમાં શ્રી યજ્ઞેન્દ્ર બાળ મંડળના બાળકો અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના યુવાનોએ ભાગ લીધો હતો .