Khandwa, Madhya Pradesh : Satsang Sabha || 17 Feb 2023

મધ્યપ્રદેશના ખંડવામાં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે વડતાલથી પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા અને ભક્તોને રૂડા આશીર્વાદ આપ્યા હતાં.