Juni Haliyad : Shakotsav | 24 Dec 2021

જુની હળીયાદ ગામેને આંગણે તારીખ 24/12/2021, શુક્રવારના રોજ શાકોત્સવ દ્વિશતાબ્દિ વર્ષ અંતર્ગત ભવ્ય શાકોત્સવ પ.પુ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સંતોના સાનિધ્યમાં ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ જુની હળીયાદ, તોરી, કુંકાવાવ, ભેસાણ વગેરે ગામો દ્વારા ઉજવાયો હતો…