Jetpur : Divya Satsang Sabha | 1 June 2022

જેતપુર ને આંગણે તારીખ  1/06/2022 ને બુધવારના રોજ ધર્મકુળ આશ્રિત શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ દ્વારા દિવ્ય સત્સંગ સભા નું આયોજન કરવામાં આવેલ હતું