Houston : 2nd Annual Murti Sthapna Mahotsav | Satsang Vicharan – USA | June 2025

હ્યુસ્ટનની ધરતી પર આવેલ વડતાલ ધામશ્રી સ્વામિનારાયણ હિન્દુ ટેમપેલના દ્વિતીય વાર્ષિક  મૂર્તિ સ્થાપના મહોત્સવ અંતર્ગત ભક્તિ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. એ દરમિયાન ધોલેરા  શ્રી મદનમોહન મહારાજના  દ્વિશતાબ્દી મહોત્સવ તેમજ આચાર્ય પદસ્થાપના દ્વિશતાબ્દી મહોત્સવ અને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.