Gujrat, Mekda : Murti Pratishtha Mahotsav And Satsang Sabha || 26 Nov 2025

ગુજરાતમાં આવેલ અમરેલી જીલ્લાના મેકડા ગામ મુકામે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પ. પૂ. 108 ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી દ્વરા મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવ્યા હતા અને સાથે સત્સંગ સભાનો પણ લાભ આપવામાં આવ્યો હતો.