Godhra : Shakotsav, KarSevak Sanman, Gau Mata Rashtra Mata Pratishtha Abhiyan || 08 Jan 2024

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ના શુભ આશીર્વાદથી તથા પ.પૂ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેમજ શ્રી વૈષ્ણવાચાર્ય પ.પૂ 108 શ્રી ગોસ્વામી શ્રી દ્રુમિલકુમાર મહોદયશ્રી ના પવન ઉપસ્થિતિમાં શાકોત્સવ અંતર્ગત શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાના કારસેવકોનું સન્માન તેમજ ગૌ માતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા અભિયાન કાર્યક્રમનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર વૃતાલય વિહારમ – ગોધરાના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી માત્રામાં હરિભક્તો હાજર રહ્યા હતા..