Gadhpur : Establishment of Mahila Mandal | 13 March 2022 | LNDMM

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સર્વે સ્ત્રીભક્તોના ગુરુપદે બિરાજમાન એવા પ.પૂ.અ.સૌ.ગાદીવાળા માતૃશ્રીના શુભ આશીર્વાદ એવમ્ પ.પૂ.ઉર્વશીકુંવરબા (બાબારાજાશ્રી) ના સુયોગ્ય માર્ગદર્શન થી અભિસિંચિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા પ.પૂ.બાબારાજાશ્રીના મંગળ હસ્તે ગઢપુર પ્રદેશ ના વિવિધ ગામોમાં ૩૦ થી પણ વધુ મહિલા મંડળોની સ્થાપના કરવામાં આવી જેમાં આમંત્રિત મહેમાનો :-  ડો.દિપીકાબેન સરડવાજી (પ્રમુખ ગુજરાત પ્રદેશ મહિલા મોરચા ભાજપ), તથા ડો.ભારતીબેન શિયાળ (સાંસદ સભ્ય શ્રી ભાવનગર રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ ભારતીય જનતા પાર્ટી) પધાર્યા…..