Dhandhuka : Murti Pratishtha Mahotsav | 05 June 2022

ધંધુકા ગામ ને આંગણે તારીખ : ૦૫/૦૬/૨૦૨૨, રવિવાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હરિભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણના નવમાં વંશજ પ.પૂ.108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ને ગજરાજ પર સવારી કરાવીને ભવ્યથી અતિભવ્ય શોભાયાત્રા દ્વારા સ્વાગત કર્યું.