Chhapaiya : Divya Darshan | 25 April 2022

ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટ્ય ભૂમિ એવા પવિત્ર તીર્થધામ છપૈયાના આંગણે શુભ યજ્ઞોપવિત સંસ્કાર વિધિ પછી શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરતા પ.પૂ 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી, પ.પૂ શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી, પ. પુ બાળલાલજી શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેમજ પ.પુ બાળલાલજી શ્રી દિગ્વિજયેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી……