Botad : Patotsav | June 2021

શ્રી સ્વામિનારાયણ મંદિર – બોટાદ ધામને આંગણે  તા. 01/06/2021 મંગળવારના રોજ શ્રી હરિકૃષ્ણ મહારાજ 85મો અને રાધા-કૃષ્ણ દેવ 25મો વાર્ષિક પાટોત્સવ પ્રસંગે અભિષેક કરતા પ.પૂ. 108 ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી….