Bhildi : Shakotsav | 20 March 2022

તારીખ 20/03/2022, રવિવારના રોજ ચિતલ, ખીજડીયા(જં.), હરિપુરા, દેવળીયા(મોટા), ભીલડી, પીપરીયા(બળેલ), ઝરખીયા, ગોવિંદપુર, અડતાળા(જં.), ભીલા આદિ ગામોએ ભેગા મળીને ભીલડી ગામને આંગણે દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત દિવ્ય શાકોત્સવ ઉજવ્યો. આ શુભ પ્રસંગે પ.પુ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેમજ પ.પૂ. બાળલાલજી મહારાજ શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજ પધાર્યા અને ભક્તોને રૂડા આશીવાદ પાઠવ્યા….