Australia : Airport Arrival | Satsang Vicharan – Australia | 2025

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના ભાવિ આચાર્ય પ.પૂ. 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી સંત મંડળ સહિત સત્સંગ વિચરણ માટે ઑસ્ટ્રેલીયા પધાર્યા હતા અને ત્યાંના હરિભક્તોએ લાલજી મહારાજશ્રીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.