Ankleshwar : 5th Varshik Patotsav || 22 Feb 2023

અંકલેશ્વરને આંગણે,પંચમ વાર્ષિક પાટોત્સવ ઉત્સવમાં પ.પૂ.ભાવિ આચાર્ય ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા અને ભક્તોને રૂડા આશીર્વાદ પાઠવ્યા.