Amreli, Ganeshgadh : Ram Mandir Pran Pratishtha Mahotsav || 23 May 2025

ગુજરાતમાં આવેલ સાવરકુંડલા જીલ્લાના ગણેશગઢ ગામ મુકામે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પ. પૂ. નાના લાલજીશ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી  મહારાજશ્રી તેમજ  વૈષ્ણવાચાર્ય પ. પૂ. 108 દ્વારકેશ લાલજી મહોદયશ્રી – ચંપારણની સુંદર સ્વાગત શોભાયાત્રા અને તેમના શ્રીમુખે દિવ્ય આશીર્વચનો લાભ આપવામાં આવ્યો અને સંતો દ્વરા કથા-વાર્તાનું રસપાન કરાવવામાં આવ્યું હતું.