Ambardi (Dhasa) : Manaki e Asavar Bhagavanni Sthapna, Sardar Sarovar || 23 Nov 2023

સ્થળ : આંબરડી (ઢસા)
તારીખ.23/11/23 કારતક સુદ 11
આંબરડી (ઢસા) મુકામે આજ રોજ તારીખ.23/11/23 કારતક સુદ 11 ના સરદાર યુવા ગ્રુપ દ્વારા સરદાર સરોવર માં માણકી એ અસવાર ભગવાન ને સરોવરના મધ્યમાં સ્થાપના કરવા માટે વિધિ વડતાલ દેશ દક્ષિણ વિભાગ પ.પુ. 108 શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજીમહારાજશ્રી ના વરદહસ્તે કરવામાં આવી હતી.
સાથે દાતાઓનું પક્ષી ઘર 🏠 આપી સન્માન કરવામાં આવ્યું હતુ.