Abhlod : Patotsav | 27 Feb, 2022

તારીખ ૨૭ /૦૨/૨૦૨૨, રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર અભલોડ નો વાર્ષિક પાટોત્સવ અંતર્ગત શ્રી પુરૂષોત્તમ પ્રકાશ કથા પારાયણ નું આયોજન ના શુભ પ્રસંગે પ.પુ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા અને ભક્તોને રૂડા આશિર્વાદ આપ્યા….