Abhlod, Dahod : 7th Varshik Patotsav || 15 Feb 2023

શ્રી સ્વામિનારાયણ મંદિર – અભલોડના સપ્તમ વાર્ષિક પાટોત્સવ પ્રસંગે પ.પૂ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી પધાર્યા હતા. આ શુભ પ્રસંગે ભક્તોએ ભાવથી પ.પૂ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીને પરંપરાગત અતી સુંદર ભરવાડી પોશાક, ચાંદીના કડા, શાલ, સાફો, ખેસ અને લાકડી અર્પણ કર્યા હતા અને પ.પૂ. 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીએ ભક્તોના ભાવ નો સ્વીકાર કર્યો હતો.