75th Independence Day Celebration || 15 August 2022

સૌજન્ય- યુવા યુગ પરીવર્તન સંગઠન
હર ઘર તિરંગા
આઝાદીના અમૃત મહોત્સવમાં ગઢડા શહેરના મુખ્ય રાજમાર્ગો પર 75 ફુટ તિંરંગા યાત્રામા કોઠારી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી, ગઢડા મંદિરના ચેરમેન શ્રી પાર્ષદ શ્રી રમેશભગત, શાસ્ત્રી છપૈયાપ્રકાશદાસજી, પાષઁદ સંજયભગત, LNDYM-LNDMM તેમજ આયોજકો અને ગઢડા ગામના રાજકીય અગ્રણીઓ અને ગઢડા શહેરના સમસ્ત નાગરીકો આ યાત્રામા જોડાયા.