નોંધણી ફોર્મ

વધારે માહિતી માટે નીચે આપેલા વોટ્સઅપ નંબર તમારા ફોનમાં સેવ કરીને મેસેજ દ્વારા જાણકારી મેળવી શકશો.

Whatsapp Logo +91 87806 36318

"*" indicates required fields

સરનામું (હાલ)*
DD slash MM slash YYYY

સભામાં જોડાવા માટેના નિયમો

  • બાળસભા દર રવિવારે સવારે 9:00 કલાકે થશે.
  • બાળસભા ઝૂમ(Zoom) એપના માધ્યમથી થશે.
  • બાળસભાની ઝૂમ(Zoom) લિંક વોટ્સઅપના માધ્યમથી મોકલવામાં આવશે. અને તે માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે.
  • બાળસભા દરમ્યાન જે કાંઈ શીખવાડવામાં આવશે તેની PDF ફાઈલ પણ સભા પૂર્ણ થયા બાદ વોટ્સઅપમાં મોકલવામાં આવશે. જેથી ઘરે રીવીઝન કરી શકાય અને આગામી બાલસભામાં ઉપયોગમાં લઇ શકાય.
  • બાળસભા દરમ્યાન માઈક બંધ રાખવું અને કેમેરો ચાલુ રાખવો.
  • બાળકે સભા દરમ્યાન પ્રકાશ (લાઈટ કે બારી-દરવાજા) પોતાની સામેથી આવે તે રીતે બેસવું. અને શક્ય હોય તો મોબાઇલ લોઅર એંગલ રાખવો નહી.
  • સભા દરમ્યાન અન્ય કોઈ પ્રવૃત્તિમાં ધ્યાન આપવું નહી. અને જો ગેરવર્તન કરતા જણાશે તો સભા સંચાલક કેમેરો ઑફ કરી શકશે અથવા સભામાંથી રીમુવ કરી શકશે.
  • બાળસભાના અંતમાં વડતાલથી પ.પૂ. બાળલાલજી શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજ આશીર્વાદ આપશે.
Agreement*
This field is for validation purposes and should be left unchanged.