Chaturmas

આવ્યો ચાતુર્માસ મનોહર

ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કરેલા આજ્ઞા મુજબ પ્રતિ વર્ષની જેમ સંપ્રદાયની પરંપરા અનુસાર સર્વે હરિભક્તો એ ચાતુર્માસના વિશેષ નિયમો નીચે મુજબ ગ્રહણ કરવા. ભારતીય સનાતન ધર્મની પરંપરા અનુસાર કોઈ પણ વ્રત -નિયમ ગુરુની આજ્ઞા અને આશીર્વાદ લઈને કરીયે તો તે સાર્થક થાય અને એ સિદ્ધાંતને અનુસરી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પરમગુરુ પ.પૂ.ધ.ધૂ. 1008 શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આજ્ઞા અને આશીર્વાદથી ધર્મકુળ આશ્રિત હરિભક્તોએ લીધેલા નિયમ સાર્થક થાય તે માટે નીચેની વિગતે ફોર્મ ભરી પોસ્ટ કરવું. અષાઢ સુદ 10ના દિવસે રાત્રે 9:00 કલાકે ઝૂમ(Zoom App) એપ્લિકેશન દ્વારા ધર્મકુળ પરિવારના આશીર્વાદ પાપ્ત કરી અને નિયમનો પ્રારંભ કરવો

Chaturmas niyam from shloka-07

ચાતુર્માસ નિયમ ફોર્મ

શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલા નિયમો

અન્ય નિયમો


નિયમ સાહિત્ય