Vachanamrut Form

Gujarati

VM Form Header
Vachanamrut - 200

અનંત જીવાત્માના કલ્યાણ અર્થે સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વજીવ હિતાર્થે વેદ-પુરાણ ઉપનિષદ વગેરે સત્શાસ્ત્રોના ગહન તત્વજ્ઞાનને પોતાના શ્રીમુખે જીવાત્માને સમજાય તેવી સરળ ભાષામાં કરેલ ઉપદેશો-આદેશોનો સદ્ગુરૂ નંદ સંતો દ્વારા કરાયેલ સંગ્રહ જેને સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રમાણિત કરેલ છે તેવા ભગવાન શ્રીહરિની પરાવણી રૂપ ‘વચનામૃત’ના ૨૦૦ વર્ષ પુરા થતા તે ઉપલક્ષમાં આગામી તા.27-12-2019થી ગઢપુરના આંગણે પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા ભાવિઆચાર્ય પ.પૂ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના રૂડા આશિર્વાદ સહ આજ્ઞાથી ઉજવાનાર ‘આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ’ અંતર્ગત દરેક હરિભક્તોની ભગવાન શ્રીહરિના ચરણકમળમાં ‘ભાવ પુષ્પાંજલી’ રૂપ... 

વચનામૃત પાઠ નિયમ

 • (પાઠ સંખ્યા લખવી જેમ કે 1,5,11,51,101,108)
 • આ ફોર્મ ભરી વોટ્સઅપ પર મોકલવું જેથી આપને સમયાંતરે રીમાઈન્ડર તથા ધર્મકુળ-સંતોના આશિર્વાદ મળશે

  વોટ્સઅપ નંબર : +91 95120 01008 (ખાસનોંધ : આ નંબર પર અન્ય કોઈ માહિતીના મેસેજ કે ફોટા મોકલવા નહિ)

 • નોંધ ઃઃ

  • આ ફોર્મને સાચવી રાખવું અને જયારે મહોત્સવમાં આવો ત્યારે ત્યા જમાં કરાવવાંનું રહેશે....
  • ફોર્મમાં આપેલી તમામ વિગતો પૂર્ણ કરવાની રહેશે, અધુરી વિગતો વિગતો વાળુ ફોર્મ માન્ય ગણાશે નહિ....
  • નિયમની શરૂઆતમાં ફોર્મ આપેલા વોટ્સઅપ પર અથવા મેઈલ એડ્રેસ પર મોકલવાનું રહેશે અને જયારે ગઢપુર ઉત્સવ ઉજવાય ત્યારે જ જમાં કરાવવાનું રહેશે,
  • આ રીતે નિયમ પૂર્ણ કરનાર ભક્તોને મહોત્સવ દરમ્યાન સ્મૃતિ ચિન્હ આપવામાં આવશે
  • પરંતુ જો અગાઉ મેઈલ પર કે વોટ્સઅપ પર નહિ મોકલેલ હોય અને ફક્ત ઉત્સવમાં જમાં કરાવશો તો માન્ય ગણાશે નહિં
 • This field is for validation purposes and should be left unchanged.

English