Wednesday, 17 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 207 ( શિક્ષાપત્રી શ્લોક ૨૦૭ )

અને જે બાઈ-ભાઈ, આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બાહેર છે એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી-પુરુષ તેમણે જાણવું. ||૨૦૭||

My male and female disciples shall understand that those who do not follow the precepts of this Shikshapatri shall be considered as excommunicated from My Sampraday. ||207 ||