Shree Swaminarayan Mandir – Makarpura, Vadodara

Daily Darshan @ Shree Swaminarayan Mukhya Mandir-Makarpura,Vadodara

History of Shree Swaminarayan Temple - Makarpura

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના તાબાનું આ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર દક્ષિણ વિભાગ વડતાલ પીઠાધિપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદથી તથા પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના માર્ગદર્શન પ્રમાણે તથા સંતો-હરિભકતોના સંપૂર્ણ સાથ અને સહકારથી મકરપુરા, વડોદરા તેમજ સમસ્ત કાનમ પ્રદેશ સત્સંગ સમાજ ના અથાગ સેવા પરિશ્રમથી તૈયાર થયેલ છે.

મૂર્તિ પ્રતિષ્ઠા પ.પૂ. ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ હસ્તે

સવંત 2075 માગશર સુદ - 5 ને બુધવારે તારીખ 12/12/2018

સંપન્ન થયો હતો

Opening Hours

 DayMorning TimeEvening Time
Mon :7:00 AM To 12:00 PM4:00 PM To 10:30 PM
Tue :7:00 AM To 12:00 PM4:00 PM To 10:30 PM
Wed :7:00 AM To 12:00 PM4:00 PM To 10:30 PM
Thu :7:00 AM To 12:00 PM4:00 PM To 10:30 PM
Fri :7:00 AM To 12:00 PM4:00 PM To 10:30 PM
Sat :7:00 AM To 12:00 PM4:00 PM To 10:30 PM
Sun :9:00 AM To 12:00 PM4:00 PM To 10:30 PM

Address

Main Bazar, Makarpura Village
Vadodara, Gujarat 390014, India

Email :- svgmakarpura@gmail.com
Pranav Ray :- +91 99799 81008
Yakin Ray :- +91 99989 77804