Shreemad Bhagvat Katha - Tatam (Gadhapur Desh)

ગઢપુર પ્રદેશના ટાટમ ગામને આંગણે શ્રીમદ ભાગવત કથાનો લાભ આપતા ગઢપુર મંદિરના નવયુવાન સંત પુ. શા. સ્વામીશ્રી છપૈયાદાસજી-ગઢપુર અને કથા પારાયણ દરમ્યાન ધર્મકુળના દર્શન તથા આશીર્વાદ