Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Gadhapur Shakotsav 2017

ગઢપુરના આંગણે ભવ્યાતિભવ્ય શાકોત્સવ ઉજવાયો વર્ષ ૨૦૧૭મા ગઢપુર દેશના ૪૫૦ ગામડાને સાંકળીને જુદાજુદા ગામોમાં શાકોત્સવ થયા હતા તે બધા શાકોત્સવની પુર્ણાહુતી રૂપે ગઢડાને આંગણે ભવ્ય શાકોત્સવ ઉજવાયો....