Shikshapatri Shlok 212 ( શિક્ષાપત્રી શ્લોક ૨૧૨ )

અને પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા ને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્ણ ભગવાન, તે જે તે અમારા સમગ્ર મંગલને વિસ્તારો. ||૨૧૨||

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિત્યાનંદ મુનિ લિખિતા શિક્ષાપત્રી ટીકા સમાપ્તા ||

May Lord Shree Krishna, destroyer of all miseries of His disciples, protector of Bhakti with Dharma and bestower of all desired happiness, shower His blessings on us all. ||212 ||