Shikshapatri Shlok 210 ( શિક્ષાપત્રી શ્લોક ૨૧૦ )

અને આ જે અમારી શિક્ષાપત્રી તે જે તે દૈવીસંપદાએ કરીને યુક્ત એવો જે જન હોય, તેને આપવી અને જે જન આસુરી સંપદાએ કરીને યુક્ત હોય, તેને તો ક્યારેય ન આપવી. ||૨૧૦||

This Shikshapatri shall only be given to a person with divine virtues, but shall never be given to a person of wicked tendencies. ||210 ||