Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 209 ( શિક્ષાપત્રી શ્લોક ૨૦૯ )

અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્યારે તો નિત્યપ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી; અને આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે. એ રીતે પરમ આદર થકી માનવી. ||૨૦૯||

When there is no one to read this Shikshapatri to them, they shall worship it daily.All my disciples shall reverently honour My word as My divine self. ||209 ||