Shikshapatri Shlok 208 ( શિક્ષાપત્રી શ્લોક ૨૦૮ )

અને અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આશિક્ષાપત્રીનો નિત્યપ્રત્યે પાઠ કરવો અને જેને ભણતા આવડતું ન હોય તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું ||૨૦૮||

My disciples shall read this Shikshapatri daily, and those who cannot read, shall listen to it with reverence. ||208 ||