Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 206 ( શિક્ષાપત્રી શ્લોક ૨૦૬ )

અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે, તો તે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. ||૨૦૬||

By following this Shikshapatri, My male and female disciples shall definitely attain Dharma, Arth, Kam and Moksh – the four desired objects. ||206 ||