Wednesday, 17 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 205 ( શિક્ષાપત્રી શ્લોક ૨૦૫ )

એ હેતુ માટે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્યપ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું. પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું ||૨૦૫||

Therefore all My disciples shall always observe the precepts of the Shikshapatri, but never behave as they desire. ||205 ||