Shikshapatri Shlok 204 ( શિક્ષાપત્રી શ્લોક ૨૦૪ )

અને સર્વે જે સત્શાસ્ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જે તે લખી છે તે કેવી છે – તો સર્વે મનુષ્યમાત્રને મનવાંછિત ફળની દેનારી છે ||૨૦૪||

I have written this Shikshapatri, taking the essence of all the scriptures.It fulfils the wishes of all My disciples. ||204 ||