Shikshapatri Shlok 202 ( શિક્ષાપત્રી શ્લોક ૨૦૨ )

અને કોઈનું દૂતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું ને કોઈના ચારચક્ષુ ન થવું અને દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્વજનાદિકને વિષે મમતા ન કરવી. (એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા.) ||૨૦૨||

They shall never act as messenger, indulge in backbiting or spying.They shall avoid egotism and shall not have attachment towards their relatives. (Thus specific Dharmas of Shadus are described). ||202 ||