Shikshapatri Shlok 201 ( શિક્ષાપત્રી શ્લોક ૨૦૧ )

અને તે સાધુ અને બ્રહ્મચારી તેમણે કોઈક કુમતિવાળા દુષ્ટ જન હોય, ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું, પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહિ, અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભુંડુ થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. ||૨૦૧||

They shall not retaliate if misguided or if wicked persons abuse them or beat them, but shall instead, be tolerant and always wish them well. ||201 ||