Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 200 ( શિક્ષાપત્રી શ્લોક ૨૦૦ )

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાદિક આપત્કાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહિ, અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું ||૨૦૦||

They shall never sleep on a bed except when they are unwell.They shall always behave guilelessly with other saints. ||200 ||