Shikshapatri Shlok 199 ( શિક્ષાપત્રી શ્લોક ૧૯૯ )

અને રોગાદિક આપત્કાળ પડ્યા વિના દિવસે સુવું નહિ અને ગ્રામ્યવાર્તા કરવી નહિ ને જાણીને સાંભળવી નહિ ||૧૯૯||

They shall never sleep during the daytime except when they are unwell.They shall never intentionally indulge themselves in any gossip. ||199 ||